હું હોઉં કે નહિ પણ મારો અવાજ સંભળાતો રહેવો જોઈએ

હું હોઉં કે નહિ પણ મારો અવાજ સંભળાતો રહેવો જોઈએ

જલસો : આપણી સાથે આજે એવું વ્યક્તિત્વ છે જે પોતે નોન ગુજરાતી છે પણ યસ સિંગિંગ ગુજરાતી માં કરે છે.

હેલ્લો નયના, તમે મૂળ કયાંના છો?

નયના : હું ગુવાહાટી - આસામથી છું , પાપા ઓએનજીસીમાં છે. સો અમે બધા ગુજરાતમાં શિફ્ટ થયા છીએ. મારા ગુરુજી છે અનિલ ધોળકિયાજી અને પછી મેં અનિકેત સર પાસે શીખવાની શરૂઆત કરી.

જલસો : ક્યારેક એક એવી ક્ષણ આવી છે કે કંટાળી જવાય અને એમ લાગે કે બધું મૂકી દેવું છે.

 નયના : સાચું કહું તો થેન્કસ્ ટુ ભગવાન, ક્યારેય એવું થયું નથી , મારા ફેમિલી અને પેરેન્ટ્સનો બહુ જ સપોર્ટ રહ્યો છે

જલસો  : તમારા માટે મ્યુઝિક ને લઈને શું સપનાઓ છે ?

 નયના : એવું કામ કરવું છે કે હું હોઉં કે નહિ પણ મારો અવાજ સંભળાતો રહેવો જોઈએ

જલસો :  Thank You & All The Best નયના.

Social Media

Popular post's

Subscribe

tag's

Recent posts's