Review | Andhadhun

Review | Andhadhun

ઘણી ઓછી ફિલ્મો એવી હોય છે જે પત્યા પછી પણ 3-4 દિવસ માટે આપણાં મનમાં રહ્યા કરે. છેલ્લે કદાચ સત્યામાં એવું થયું હશે અને એ પછી જો તમને એવું કંઈ ફરી feel કરવું હોય તો અંધાધુન જોઈ લો.

આયુષ્માન ખુરાના આંધળો છે (તમને થશે કે, trailerમાં તો એવું નથી લાગતું!). પણ ફિલ્મ શરુ થવાની 20 કે 25મી મિનીટથી જ અંધાધુન surprisesથી ઘેરાઈ જવા લાગો.

એક પછી એક surprise હજી તો તમે ગળે ઉતારો ત્યાં સુધીમાં interval આવી જાય અને એ પછી ઔર shocks! કારણ કે તમે હજી કોઈ ધારણા કરો ત્યાં સુધીમાં તો કશુંક નવું જ થાય અને again તમે shocksનાં ધક્કાઓ આવી જાઓ.

આયુષ્માન ખુરાના, તબુ, રાધિકા આપ્ટે, ઝાકીર હુસૈન બધા જ super actors અને એમની super performances.

ફિલ્મ ચોક્કસ લાંબી છે પણ screenplay અને એક સસલું will blow your mind!

 

By: Harsh Dharaiya | હર્ષ ધારૈયા

Facebook: RJ Harsh19

Instagram: @rjharsh19

Twitter: @rjharsh19

Social Media

Popular post's

Subscribe

tag's

Recent posts's