Review - સ્ત્રી | પુરુષોને ઉપાડી જતી અને તેમનાં કપડાં છોડી જતી સ્ત્રી...

Review - સ્ત્રી | પુરુષોને ઉપાડી જતી અને તેમનાં કપડાં છોડી જતી સ્ત્રી...

એક દેશી-comic-horror ફિલ્મ એટલે – સ્ત્રી

એક નાનકડું ગામ છે જ્યાં દર વર્ષે 4 દિવસની એક પૂજા થાય છે. એ 4 દિવસો દરમિયાન એક સ્ત્રી ગામમાં આવે, જે પુરુષોને ઉપાડી જાય છે; ને એમનાં કપડાં છોડી જાય છે. આ સ્ત્રી કોણ છે, ક્યાંથી આવી, એની શું કહાણી છે તેનાં જવાબો જાણવા માટે જુઓ ‘સ્ત્રી’ આ ફિલ્મ તમને પેટ પકડીને હસાવશે પણ ખરી અને સામે એટલાં ડરાવશે પણ ખરી જ.

 

એક બહુ સારી અને ઉમદા વાતને જરા જુદી રીતે અહિયાં રજૂ કરવામાં આવી છે. ફિલ્મનું background music (કેતન સોઢા) વાતને ઔર interesting અને બિહામણી બનાવે છે. ફિલ્મની star cast છે રાજકુમાર રાવ, શ્રદ્ધા કપૂર, પંકજ ત્રિપાઠી, અપર્શક્તિ ખુરાના અને અભિષેક બેનર્જી. પણ માત્ર રાજકુમાર રાવ અને પંકજ ત્રિપાઠી માટે પણ આ ફિલ્મ જોવા જવા જેવી જ છે. શ્રદ્ધા કપૂરનો role એવડો મોટો નથી; છતાં તેની screen presence સુંદર લાગે છે.

 

UA certified સ્ત્રી આ weekend પર જોવા જઈ જ શકાય.

Social Media

Popular post's

Subscribe

tag's

Recent posts's